દરેક ટેબલ, દરેક ઓર્ડર, પૂરા કંટ્રોલમાં.
ઓર્ડર લો, કિચનમાં KOT મોકલો, મહેમાન QR મેનુથી ઓર્ડર કરે અને સેકન્ડોમાં બિલ બનાવો.
- 1 મહિનાની મફત ટ્રાયલ
- ક્રેડિટ કાર્ડની જરૂર નથી
- મોબાઇલ, ટેબ્લેટ અને કમ્પ્યુટર પર ચાલે છે
- પનીર ટિક્કા × 1₹280
- બટર નાન × 4₹200
- દાલ મખની × 1₹240
આજના ઓર્ડર
રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ
રેસ્ટોરન્ટ માટે ટેબલ, KOT, QR મેનુ ઓર્ડર, બિલિંગ અને રિપોર્ટ.
ટેબલ વ્યૂ
કયું ટેબલ ખાલી છે, ઓર્ડર ચાલુ છે કે બિલ બાકી છે, બધું દેખાય.
કિચનમાં KOT
ઓર્ડર KOT બનીને કિચનમાં જાય, ન બૂમાબૂમ ન ચિઠ્ઠી ખોવાય.
QR મેનુ ઓર્ડર
મહેમાન ટેબલનો QR કોડ સ્કેન કરીને ફોનથી ઓર્ડર કરે.
મેનુ મેનેજમેન્ટ
ડિશ, કેટેગરી અને કિંમત ઉમેરો અને ગમે ત્યારે બદલો.
ઝડપી બિલિંગ
ટેબલ બંધ કરો અને સેકન્ડોમાં બિલ પ્રિન્ટ કરો.
રોજના રિપોર્ટ
આજનું વેચાણ, ઓર્ડર અને સૌથી પ્રિય ડિશ જાણો.
આમના માટે બનેલું
ફક્ત 3 સરળ સ્ટેપમાં શરૂ કરો
કંઈ ઇન્સ્ટોલ કરવાનું નહીં, ટેકનિકલ જાણકારીની જરૂર નહીં. WhatsApp વાપરી શકો છો, તો VyapaarMatrix પણ વાપરી શકશો.
- 01
મફત એકાઉન્ટ બનાવો
તમારા મોબાઇલ નંબરથી એક મિનિટમાં સાઇન અપ કરો.
- 02
તમારો માલ ઉમેરો
તમારા પ્રોડક્ટ, સર્વિસ કે મેનુ આઇટમ તેની કિંમત સાથે ઉમેરો.
- 03
બિલ બનાવવાનું શરૂ કરો
પહેલું બિલ બનાવો, રિપોર્ટ આપોઆપ તૈયાર થતા જશે.
FAQ
વારંવાર પૂછાતા પ્રશ્નો
બીજો કોઈ પ્રશ્ન છે? WhatsApp પર પૂછો, અમે ઝડપથી જવાબ આપીએ છીએ.
બીજો કોઈ પ્રશ્ન છે?
સાચા માણસ સાથે વાત કરો. WhatsApp પર અમે ઝડપથી જવાબ આપીએ છીએ, અથવા અમને કૉલ કરો.
દરેક ટેબલનો પોતાનો QR કોડ હોય છે. મહેમાન સ્કેન કરીને મેનુ જુએ છે અને ફોનથી ઓર્ડર કરી દે છે.
હા. ઓર્ડર KOT બનીને કિચનમાં જાય છે, જેથી રસોઇયાને ખબર રહે શું બનાવવાનું છે.
હા. ડિશ અને કિંમત ગમે ત્યારે બદલો, તરત દેખાવા લાગશે.
હા. સ્ટાફને પોતાનું લોગિન આપો, તેઓ ઓર્ડર લે અને ટેબલ સંભાળે.
હા. ડેશબોર્ડ પર આજનું વેચાણ, ઓર્ડર અને પ્રિય ડિશ દેખાય છે.
દરેક બિઝનેસ માટે સોફ્ટવેર
તમારો બિઝનેસ સ્માર્ટ રીતે ચલાવવા તૈયાર છો?
1 મહિનાની મફત ટ્રાયલ સાથે જોડાઓ. ન ક્રેડિટ કાર્ડ, ન ઇન્સ્ટોલેશન.